Friday, August 14, 2020

રાજ્યમાં કુલ કેસનો આંકડો 76,569એ પહોંચ્યો, 59,522 દર્દી ડિસ્ચાર્જ અને 2,748ના મોત, 14,299 કેસ એક્ટિવ

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 76,569 કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 2,748એ પહોંચ્યો છે. તેમજ 59 હજાર 522 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં 14,299 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વૅન્ટિલેટર પર છે અને 14,228ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 12 લાખ 11 હજાર 47 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રિકવરી રેટ 77.72 ટકાએ પહોંચ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1087 નવા કેસ નોંધાયા છે અને 15 દર્દીના મોત થયા છે. જ્યારે 1083 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

ગઈકાલે રાજ્યમાં કોવિડ-19ના 51,225 ટેસ્ટ થયા
ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 51 હજાર 225 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે ટેસ્ટ વધવા લાગતા દૈનિક કેસ ઘટવા લાગ્યા છે. સતત ત્રીજા દિવસે ટેસ્ટમાં વધારો થયો છે, પરંતુ સતત બીજા દિવસે નવા કેસ 1100ની અંદર રહ્યા છે. આ પહેલા 13 ઓગસ્ટે 24 કલાકમાં 50 હજાર 817 ટેસ્ટ કર્યા હતા. જ્યારે ગત સપ્તાહ કરતા ટેસ્ટ ડબલ થઈ ગયા છે. પરંતુ કેસ હજુ 1200ની અંદર જ રહ્યા છે. ગત 7 ઓગસ્ટે 26,591 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
કુલ આંક 60,6625 1768 51,013

રાજ્યમાં 76,569 કેસ, 2,748 મોત અને કુલ 59,522 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 28,678 1,652 23,520
સુરત 16,452 535 12,778
વડોદરા 6167 108 4905
ગાંધીનગર 1894 49 1580
ભાવનગર 2021 31 1643
બનાસકાંઠા 837 16 854
આણંદ 612 14 548
અરવલ્લી 343 25 284
રાજકોટ 3078 63 1637
મહેસાણા 1250 24 721
પંચમહાલ 840 17 507
બોટાદ 377 5 280
મહીસાગર 462 2 369
પાટણ 749 35 695
ખેડા 790 15 664
સાબરકાંઠા 579 8 454
જામનગર 1324 23 920
ભરૂચ 1153 11 902
કચ્છ 853 25 542
દાહોદ 867 5 573
ગીર-સોમનાથ 685 5 492
છોટાઉદેપુર 211 2 189
વલસાડ 854 8 697
નર્મદા 470 0 411
દેવભૂમિ દ્વારકા 105 4 81
જૂનાગઢ 1295 23 996
નવસારી 709 7 553
પોરબંદર 177 4 106
સુરેન્દ્રનગર 1026 8 639
મોરબી 522 8 352
તાપી 200 3 172
ડાંગ 30 0 23
અમરેલી 828 11 452
અન્ય રાજ્ય 131 2 83
કુલ 76,569 2,748 59,522


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, A total of 76,569 cases positive, 59,522 discharges and 2,748 deaths in the state


from Divya Bhaskar https://ift.tt/3gZQA3Y
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...