Friday, August 14, 2020

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં તાવ હશે તો બસ સ્ટોપ પર પ્રવેશ નહીં મળે

કોરોનાથી બચવા દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ગ્લાસ પેનલથી એવું બસ સ્ટોપ બનાવાયું છે કે તેના દરવાજા પર લગાવાયેલા થર્મલ કેમેરા તાપમાનની તપાસ કરશે. તાવ હશે તે વ્યક્તિ બસ સ્ટોપમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમાં યુવી સ્ટર લાઈઝર પણ હશે. વાઈફાઈ, ચાર્જિંગની પણ સુવિધા હશે.

તાવ હશે તે વ્યક્તિ બસ સ્ટોપમાં પ્રવેશ કરી શકશે નહીં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ગ્લાસ પેનલથી બનેલ બસ સ્ટોપ.


from Divya Bhaskar https://ift.tt/3ar25Pf
via IFTTT

No comments:

Post a Comment